ઊંચા દબાણે વાસ્તવિક વાયુ માટે સંકોચન અવયવ (compressibility factor) કેટલો હોય છે :-

  • A
    $1$
  • B
    $1 + \frac{Pb}{RT}$
  • C
    $1 - \frac{Pb}{RT}$
  • D
    $1 + \frac{RT}{Pb}$

Explore More

Similar Questions

$O_2, N_2, NH_3$ અને $CH_4$ વાયુઓ માટે વાન્ડર વાલ્સ અચળાંક '$a$' ના મૂલ્યો અનુક્રમે $1.360, 1.390, 4.170$ અને $2.253 \ L^2 \ atm \ mol^{-2}$ છે. કયો વાયુ સૌથી સરળતાથી પ્રવાહીમાં ફેરવી શકાય છે?

સાપેક્ષ રીતે ઊંચા દબાણે,વાન ડર વાલ્સ સમીકરણ નીચેનામાંથી શેમાં પરિણમે છે?

$O_2, N_2, NH_3$ અને $CH_4$ વાયુઓ માટે વાન્ડર વાલ્સ અચળાંક $a$ ના મૂલ્યો અનુક્રમે $1.360, 1.390, 4.170$ અને $2.253 \ L^2 \ atm \ mol^{-2}$ છે. કયો વાયુ સૌથી સરળતાથી પ્રવાહીકરણ પામી શકે છે?

વાન્ડરવાલ્સ સમીકરણ કઈ પરિસ્થિતિમાં આદર્શ વાયુ સમીકરણમાં રૂપાંતર પામે છે?

Difficult
View Solution

$STP$ પર પાણીની વરાળના એક મોલમાં,અણુઓ દ્વારા વાસ્તવમાં રોકાયેલું કદ (એટલે કે,એવોગેડ્રો આંક $\times$ એક અણુનું કદ) કેટલું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo